શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2017 (13:36 IST)

શાહરૂખ ખાન જન્મદિવસની પાર્ટી અલીબાગના બંગલે (જુઓ ફોટા)

બૉલીવુડ કિંગ ખાન આજે પોતાનો જનમ્દિવસ ઉજવી રહ્યા છે. તેને પોતાના બર્થડે પર એક ખાસ પાર્ટીનું આયોજન અલીબાગના બંગલે કર્યું હતું. બોલીવુડના કલાકારો આલિયા ભટ્ટ, કેટરીના કેફ, સુહાના, કરણ જોહર, ફરાહ ખાન બધા બર્થડે પાર્ટીમાં મસ્તી કરી. જુઓ ફોટા...(photo-Instagram)