શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 15 નવેમ્બર 2017 (15:05 IST)

શો ક્યુટ... શાહરૂખના પુત્ર અબરામનો આ ડાંસ તમે જોયો..

બોલીવુડ કિંગ શાહરૂખ ખાનના સૌથી નાના  પુત્ર અબરામ સૌના લાડકવાયા છે. તેઓ હંમેશા શાહરૂખ સાથે સ્પોટ થતા જ રહે છે. આવુ થોડા સમય પહેલા શાહરૂખે પોતાના સૌથી નાના પુત્ર અબરામનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમા અબરામ ખૂબ મસ્તી સાથે ડાંસ કરતો જોવા મળી રહ્યો છે. 
મોટી વાત તો એ છે કે શાહરૂખે આ વીડિયોને પોસ્ટ કરતા કેપ્શન લખ્યુ છે ચિલ્ડ્રન્સ ડે પર અબરામની આ મસ્તીવાળો ડાંસ સુહાના અને આર્યન માટે છે.. આ એક વીડિયો સાથે જ તેમને પોતાના ત્રણેય બાળકોએન ચિલ્ડ્રેન્સ ડે વિશ કરી દીધુ. 
 

A madly happily childly dance for Aryan & Suhana by lil AbRam on this day of kids.

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

જો કે આ પહેલા પણ કિંગ ખાને ચિલ્ડ્રેન્સ ડે પર ઘણા બધા બાળકો સાથે જોરદાર મસ્તી કરી હતી.  બાળકો તેમની સાથે સેટ પર ચિલ્ડ્રેન્સ ડે ઉજવવા પહોંચ્યા હતા. 
 
એવુ કહેવાય છે કે ત્રણેય બાળકોમાં શાહરૂખ સૌથી વધુ પ્રેમ અબરામને જ કરે છે. ક્રિકેટ સ્ટેડિયમ હોય એયરપોર્ટ હોય કે ઈંસ્ટાગ્રામ દરેક સ્થાન પર શાહરૂખ અને અબરામની નિકટતા જગજાહેર છે.