શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 15 નવેમ્બર 2017 (11:00 IST)

Video: પુત્રી આરાધ્યા સાથે એશ્વર્યાનો ઢોલક પર ડાંસ જરૂર જુઓ

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં બચ્ચન પરિવાર જોરદાર ટ્રેંડ કરી રહ્યુ છે જેનુ કારણ છે એક લગ્નમાં સામેલ થયા પછી તેમની પારિવારિક તસ્વીરો.. તાજેતરમાં જ આ લગ્નનો એક વધુ વીડિયો ઈંટરનેટ દ્વારા સામે આવ્યો છે. જેમા એશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. 
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો ચ્ચે. ફેંસ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ અભિષેક બચ્ચન પણ વરરાજા સાથે જોરદાર ડાંસ કરતા દેખાય રહ્યા છે. ઢોલ નએ વરધોડામાં એશ્વર્યા, અભિષેક, આરાધ્યા, શ્વેતા નંદા બચ્ચન, અને જયા બચ્ચન પર આ વીડિયોમાં જોવા મળી રહી છે. 
 
અહી જુઓ લગ્નમાં ડાંસનો વીડિયો એશ્વર્યા અને આરાધ્યાનો આ અંદાજ તમને ખૂબ ગમશે.