સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 12 નવેમ્બર 2017 (08:26 IST)

શુ Tamanna Bhatiaએ ખરેખર Baahubali 2 ના આ ગીતમાં કપડાં પહેર્યા નહોતા ?(see video)

બહુચર્ચિત ફિલ્મ 'બાહુબલી'ના ડાયરેક્ટર રાજામૌલીએ આ ફિલ્મનુ એક ગીત તેમના ગુરૂ કે રાઘવેન્દ્ર રાવના ટ્રેડમાર્ક સ્ટાઈલમાં ગ્લેમરથી ભરપૂર અને રિચ સેટ પર બનાવ્યુ છે. 
 
આ ગીતમાં એવુ બતાવાયુ છે કે એક રોમાંટિક ક્ષણમાં તમન્ના પોતાની ફ્રંટ બ્યુટી પ્રભાસને બતાવી રહી છે અને ડાયરેક્ટરે તમન્નાની  બેક સાઈડને એકદમ ઉઘાડી બતાવી છે. 
 
હવે એવુ ચર્ચાય રહ્યુ છે કે તમન્નાએ ઉપરની તરફ કશુ જ પહેર્યુ નહોતુ.  આ ગોસીપને યંગસ્ટર્સને એ ચર્ચામાં વ્યસ્ત કરી દીધા છે કે શુ ખરેખર તમન્ન્નાએ બાહુબલીના આ ગીતમાં કશુ પહેર્યુ નહોતુ.. !!! હવે આ ચર્ચા ખૂબ જ વધુ ફેલાય ગઈ છે. 
 
પરંતુ બાહુબલીના યૂનિટ મેમ્બર્સ એ ખાતરી આપી છે કે તેણે પોતાની બોડી કવર કરી હતી અને આ તો માત્ર કેમેરાની ટ્રિક હતી. 

 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati