રવિવાર, 2 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (16:22 IST)

અરબાજ ખાનથી બોલી સની લિયોન- I am sexy Barbie Girl - see video

I am sexy Barbie Girl
પોર્ન સ્ટારથી બૉલીવુડ એકટ્રેસ બની સની લિયોન તેમની એક્ટિંગથી વધારે ડાંસિગ સ્કિલ્સ માટે મશહૂર છે. બેબી ડોલ ... લેલા .. જેઆ ઘણા આઈટમ 
નંબર્સથી કરોડોનો દિલ પર તેમનો જાદૂ ચલાવનારી સની લિયોનનો નવો આઈટમ સૉંગ રીલીજ માટે તૈયાર છે. આ વખતે એ બાર્બી ગર્લ બનીને તેમના ફેંસને લુભાવશે. 
 
ફિલ્મ "તેરા ઈંતજાર" નો આઇટમ સોંગ I am sexy Barbie Girl છે. . આઇ એમ સેકસી બાર્બી ગર્લ ગીત પર સની ઠૂમકા લગાવી રહી છે. આ પહેલા તેનું બેબી ડોલ મૈં સોને દી...સોંગ ખુબ હિટ થયું હતું. અરબાઝ ખાનને પણ  આ ફિલ્મ પર ખુબ આશા છે. ફિલ્મ ૨૪મી નવેમ્બરે રિલીઝ થવાની છે.
 
સનીને આ ગીત તેમના ઈંસ્ટાગ્રામ પર પણ  શેયર કર્યું છે . આખું ગીત મંગળવારે રીલી જ થશે. 
 

A post shared by Sunny Leone (@sunnyleone) on