1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (11:34 IST)

સલમાન ખાન kiss Scene-સલમાન ખાને કોણે Kiss કરવાની ના પાડી.....

સલમાન ખાન kiss Scene
સલમાન ખાનની પરવાનગી વગર તેનાથી કઈક પણ કરવાવું બહુ જ અઘરું કામ છે. ભાઈએ એક વાર ઠાની લીધું તો પછી એ કોઈની નહી સાંભળતા બધા જાણે છે કે સલમાન ખાને પડદા પર આજ સુધી કોઈ પણ હીરોઈનથી લિપલૉક નહી કર્યા છે. સલમાનનો કહેવું છે કે તેમની ફિલ્મ જોવા પરિવારના વધા લોકો 
આવે છે. બાળક પણ આવે છે. તેથી એ આ રીતના દ્રૃશ્ય કરી તેને શરમનો અનુભવ નહી કરાવા ઈચ્છતા. સલમાન એવી ફિલ્મ કરવું પસંદ કરે છે જે પોતે પોતાના પરિવાર  સાથે જોઈ શકે. 
સાથે જ સલમાનનું કહેવું છે કે કેવી રીતે આખી યૂનિટ સામે શૂટિંગના સમયે હીરોઈનને કિસ કરી શકે છે. એ સરળતાથી આરીતેનો સીન નહી કરી શકતા. તેમને તો સાર્વજનિક સ્થળ પર તેમની ગર્લફ્રેંડનો હાથ પકડવું પણ નહી ગમે છે. તેથી તો એ આવા સીનથી દૂર જ રહે છે. 
 
બધા નિર્દેશક જાણે છે કે સલમાન કિસીંગ સીન પૉલિસી પર ચાલે છે અને તેમનાથી આ રીતના દ્ર્શ્ય કરવાની વાત કરવી સમય ખોટું કરવુ જેવું છે.