સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (16:08 IST)

લકી તો તે છે કારણ કે તેને કેટરીના કૈફને કિસ કર્યું છે

બૉલીવુડમાં કેટલાક હીરો એવા છે જેને સ્ક્રીન પર કિસ કરવું પસંદ નથી. તેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગનના નામ સૌથી ઉપર છે. 
 
સલમાન ખાનએ આજ સુધી કોઈ એકટ્રેસને કિસ નહી કર્યું છે. અજય દેવગનએ "શિવાય'માં કિસિંગ સીન કર્યું હતું. શાહરૂખએ તેમની કસમ "જબ તક હૈ જાન" માં તોડી હતી જ્યારે કેટરીના કૈફએ તેને કિસ કર્યું હતું. 
 
આ ચુંબન દ્ર્શ્ય પછી શાહરૂખની જલ્દી જ રીલીજ થનારી ફિલ્મ "જીરો" માં એક વાર ફરી કિસિંગ સીન કર્યું છે. હીરોઈન આ વખતે ફરી કેટરીના કૈફ જ છે. 
તાજેતરમાં જીરો ફિલ્મના એક ગીતે "હુસ્ન પરચમ" રિલીજ કર્યું છે. કેટરીના કૈફથી સવાલ કર્યું કે શું તે લકી છે જે તેને બૉલીવુડના કિંગ ખાનને ફિલ્મમાં કિસ કરવાના અવસર મળ્યું. 
કેટરીનાએ એવું જવાબ આપ્યું કે જેની કોઈને પણ આશા ન હતી. કેટરીની કૈફએ કહ્યું કે કોને બોલ્યું હું લકી છું? તે (શાહરૂખ ખાન) લકી છે જેને કેટરીના કૈફએ કિસ કર્યું છે. 
 
કેટરીનાએ કહ્યું કે શાહરૂખ ખાનથી પહેલા તે ખૂબ ડરતી હતી. જબ તક હૈ જાનના સેટ પર ધીમે ધીમે તેનો ડર દૂર થયું.