મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (20:15 IST)

જીરોમાં કેટરીનાનો સિજલિંગ અવતાર કરી નાખશે દંગ

જીરોના એક ગીત "હુસ્ન પરચમ" માં કેટરીના કૈફ સિજલિંગ અવતાર તમને હેરાન કરી નાખશે. તે કમાલની સુંદર લાગી રહી છે અને તેમના ફેંસ માટે આ યાદગાર ગીત સિદ્ધ થશે. ટીજરમાં કેટરીનાની સુંદરતાથી ફેંસ ઘાયલ થઈ ગયા. 
કેટરીના કૈફ તેમાં બબીતા કુમારીની ભૂમિકા ભજવી રહી છે જે કે એક સુપરસ્ટાર છે. આમ તે ગીતમાં કેટરીનાનો ગ્લેમરસ અવતાર નજર આવશે. 
તેમની ભૂમિકા વિશે કેટરીના કહે છે કે -"માત્ર આ ગીતમાં તમે મારી ભૂમિકાના ગલેમરસ અવતાર જોશો હું આ ફિલ્મમાં એક એવી સુપરસ્ટાર બની છું જેની ચમક ઓછી થઈ રહી છે. 
 
તે આગળ જણાવે છે કે હેકીહતમાં બબીતા તેમના જીવનના સૌથી ખરાબ સમયથી પસાર થઈ રહી છે. તેના રિલેશનશિપ ખત્મ થઈ ગયા છે. કરિયર ગ્રાફ નીચેની તરફ આવી રહ્યું છે તે ખૂબ ઉદાસ છે. 
 
કેટરીનાની ભૂમિકા એક સફલ સિતારા રહી ચુક્યા છે જેના આખું દેશ દીવાના છે. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત અને ગૌરી ખાન નિર્મિત જીરો 21 ડિસેમ્બરને રિલીજ થશે. ફિલ્મના હીત આ સમયે ધૂમ મચાવી રાખી છે.