સોશિયલ મીડિયા પર છવાયું કેટરીના કૈફનો દેશી લુક

Last Modified શુક્રવાર, 30 નવેમ્બર 2018 (14:11 IST)
બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ તેમની સુંદરતા અને ક્યૂટનેસના કારણે હમેશા ચર્ચામાં રહે છે. અત્યારે જ કેટરીનાએ નવા લુકની સાથે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કર્યા છે. કેટરીના આ નવા લુકમાં ફિલ્મ ભારતમાં નજર આવશે.
કેટરીનાનો દેશી અંદાજ ફેંસને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. ફોટામાં કેટરીના કર્લી વાળમાં સૂટ પહેરી નજર આવી રહી છે. કેટરીનાના આ લુકને પહેલા ક્યારે નહી જોવાયા. સોશિયલ મીડિયા પર તેના આ લુકને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે.
કેટરીના કૈફ ફિલ્મ ભારતમાં સલમાન ખાનની સાથે રોમાંસ કરતી નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પાટની અને સુનીલ ગ્રોવર પણ નજર આવશે. ભારતની શૂટિંગ આ દિવસો દિલ્હીમાં ચાલી રહી છે.

કેટરીના કૈફ અને સલમાન ખાનની વાત કરીએ તો બન્ને તેનાથી પહેલા ફિલ્મ એક થા ટાઈગર અને ટાઈગર જિંદા હૈમાં નજર આવ્યા છે. કેટરીના અને સલમાન ખાનની જોડી બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી છે.આ પણ વાંચો :