કૈટરીના કૈફને બ્લેક ડ્રેસમાં આ રીતે બતાવ્યો બિંદાસ સ્વૈગ, Video જોઈને પરસેવો છૂટી જશે

બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif) એ તાજેતરમાં જ સલમાન ખાન (Salman Khan) સાથે 'ભારત' ફિલ્મની શૂટિંગના એક શેડ્યૂલને ખતમ કર્યુ છે અને હવે તેમનો ધમાકેદાર વીડિયો વાયરલ થયો છે.

katrina
નવીદિલ્હી -| Last Modified સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (14:39 IST)

બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif) એ તાજેતરમાં જ સલમાન ખાન (Salman Khan) સાથે 'ભારત' ફિલ્મની શૂટિંગના એક શેડ્યૂલને ખતમ કર્યુ છે
સલમાન ખાન બિગ બોસ 12 ની શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે. અને થોડાક જ દિવસો પર તે નાના પડદા પર મોટો તહલકો મચાવવા આવી રહ્યા છે. આ દરમિયાન કૈટરીના કેફે પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર બિંદાસ વીડિયો નાખ્યો છે. આ વીડિયોમાં કૈટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે અને ફોટો પણ ખૂબ બોલ્ડ પડાવ્યો છે. કૈટરીના કેફ એ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર આ વીડિયો નાખ્યા છે જેને લગભગ ચાર લાખ લોકો જોઈ ચુક્યા છે.
કૈટઈના કૈફે આ વીડિયો સાથે લખ્યુ છે સોમવારની સવાર..
ફર્નીચરને લઈને કન્ફયુજન કેટરીના કેફનો આ વીડિયો કોઈ ફોટોશૂટનો જોવા મળી રહ્યો છે.
જો કે આ વિશે કેટરીનાએ કોઈ માહિતી નથી આપી. પણ આ વીડિયોમાં તે કમાલની લાગી રહી છે અને એટલો જ શાનદાર તેનો સ્વૈગ પણ છે.
જો કે થોડા દિવસ પહેલા માલ્ટા સાથે તેમની અનેક તસ્વીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. કૈટરીના કૈફે સલમાન ખાનની મમ્મી અને બહેન સાથે તસ્વીરો પોસ્ટ કરી હતી. ભારત ફિલ્મનુ એક સ્ટિલ પણ આવ્યુ હતુ જેમા તે સલમાન ખાન સાથે હતી.
katrina kaifઆ પણ વાંચો :