સીરિયલ 'યે રિશ્તા ક્યા...' માં સરદારના પાત્રમાં જોવા મળશે નાયરા, સેટ સામે આવી તસ્વીરો..

tv serial
Last Modified સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (13:58 IST)
ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.. માં ટૂંક સમયમાં જ ઉજવવામાં આવશે. આ દરમિયાન નાયરા અને કાર્તિક રાધા-કૃષ્ણના અવતારમાં પણ જોવા મળશે. આ દરમિયાન કેટલીક તસ્વીરો સામે આવી છે. આ સીરિયલમાં મટકીફોડ કૉમ્પીટીશન પણ થવાની છે.
કાર્તિકનુ પાત્ર ભજવનારા મોહસીને પોતાના ઈંસ્ટાગ્રામ પર આ સીકવેંસની શૂટિંગ દરમિયાન કેટલીક તસ્વીરો શેયર કરી છે.

તસ્વીરમાં કાર્તિક વ્હાઈટ કલરનો કુર્તો પહેરેલા જોવા મળી રહ્યા છે. જેમા તે ખૂબ હેંડસમ લાગી રહ્યો છે. બીજી બાજુ નાયરા વ્હાઈટ કુર્તા સાથે બ્લૂ જીંસ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે માથા પર પગડી બાંધી રાખી છે. જેમા તે ખૂબ જ ક્યુટ લાગી રહી છે.
આ પણ વાંચો :