બિગ બૉસ વિજેતા શિલ્પા શિંદે ફરી સલમાન ખાન સાથે દસ કા દમમાં નજરે પડશે

shilpa shinde
Last Modified શુક્રવાર, 20 જુલાઈ 2018 (10:38 IST)
Tv actress enter in salman khan show 10 ka dum

બિગ
બૉસની
વિજેતા
અને
સુપરહિટ
સિરિયલોમાં
કામ
કરી
ચુકેલી
બહુમુખી
પ્રતિભા
ધરાવતી
અભિનેત્રી
શિલ્પા
શિંદેએ
તાજેતરમાં
બૉલિવુડનાસુપરસ્ટાર
સલમાન
ખાનના
સુપરહિટ
શો
દસ
કા
દમના
શૂટિંગમાં
ભાગ
લીધો
હતો.
રાત
આખી
ચાલેલા
શૂટિંગમાં
એની
સાથે
સાઉથના
ફેમસ
સ્ટારકમલ
હાસન,
એક્ટર
કરણ
પટેલ
પણ

શોમાં
ભાગ
લીધો
હતો
જેનું
પ્રસારણ
ટૂંક
સમયમાં
થશે.

shilpa shinde


બિગ
બૉસ-11
બાદ
શિલ્પાએ
ફરી
સલમાન
ખાનસાથે
કામ
કર્યું
હતું.

અંગે
શિલ્પા
કહે
છે
કે,
સાલમાન
ખાન
સાથે
બીજીવાર
કામ
કરવાનો
અવસર
મળ્યો
એનો
ઘણો
આનંદ
છે.
ઉપરાંત
કમલહાસન
સાથે
કામ
કરવાનો
પણ
મોકો
મળ્યો

મારે
માટે
ઘણી
યાદગાર
ક્ષણો
હતી.
દુનિયાભરના
દર્શકોનો
આભાર
માનું
છું
જેમણે
મારા
કામને
પસંદકર્યું
અને
બિગ
બૉસ
બનાવી.
મને
હંમેશ
વૈવિધ્યસભર
ભૂમિકા
ભજવવી
ગમે
છે
અને

પ્રકારના

રોલ
સ્વીકારૂં
છું.
shilpa shinde
હવે
'દસ
કા
દમ'
નાં
ટાઇટલને
'દસ
કા
દમદાર
વીકએન્ડ'
માં
બદલવામાં
આવ્યા
છે
અને
હવે
તેમાં
ફક્ત
સેલિબ્રિટી

ભાગ
લેશે.
અને
તેશનિવાર
અને
રવિવારે
પ્રસારિત
થશે.

shilpa shindeઆ પણ વાંચો :