બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2017 (11:24 IST)

શિલ્પા શિંદેની સાથે છે સલમાન ખાન

બિગ બૉસના ઘરમાં બહુ વાત માત્ર અપમાન કરવા માટે કરાઈ રહી છે. બૉડી શેમિંગ તેનામાં એક છે. હમેશા કોઈ ન કોઈની બૉડીને લઈને ઘરમાં કમેંટ કરાય છે 
 
અત્યારે જ એક એપિસોડામાં પ્રિયાંક શર્માએ શિલ્પા શિંદે અને અર્શી ખાનના વજન વિશે અપમાનજનક વાત કરી પ્રિયાંકએ અહીં સુધી કહી દીધું કે શિલ્પા તેમના વજનના કરાણે ઘરના કેપ્ટન થવાના લાયક નથી.એ દોડી નહી શકતી. 
 
શોના હોસ્ટ સલમાન ખાન એ પ્રિયાંકની વાત ને ખોટું જણાવ્યું તેને વીકેંડમાં આ મુદ્દાને ઉઠાવ્યું અને એવી વાત કહેતા પર તેને પનિશમેંટ પણ આપ્યું. સલમાનએ કીધું એકે તેને હમેશા શિલ્પાને રસોડામાં કામ કરતા જોયું છે અને તેમના પરફોર્મેંસના વજનથી કોઈ લેવું-દેવું નહી.