રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2017 (11:28 IST)

માનુષી છિલ્લરને લાંચ કરવા ઈચ્છે છે સલમાન ખાન

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ 2017નો ખેતાબ જીતીને આખા દેશને ગર્વ કરાવવાના અવસર આપ્યું છે. તેમની સુંદરતા, હંસી, નમ્રતા અને સાદગીએ તેમની તરફ ધ્યાન આકર્ષિત કર્યા છે. સામાન્ય લોકો જ નહી પણ ઈંડસ્ટ્રી પણ તેના પર ફિદા છે. ઘણા ફિલ્મ નિર્માતા માનુષીના વિશે જાણવા માટે ઉત્સુક છે. ત્યાં સલમાન ખાન માનુષીને તેમના આવતા પ્રોજેક્ટમાં લેવા માટે ઉત્સુક છે. 
 
ખબર મુજબ સલમાન પણ માનુષીથી પ્રભાવિત હતા અને તેથી તેણે માનુષીનો બૉલીવુડ ડેબ્યૂ આપવા માટેની વાત છે. એ માનુષીને કદાચ એસઆરેફ પ્રોડકશન કે તેમની કોઈ ફિલ્મમાં લાંચ કરી શકે છે. સલમાન હમેશા નવા અને યુવા કલાકારોને લાંચ કરવા માટે ઓળખીતા છે. તેમની આ લિસ્ટમાં સોનાક્ષી સિન્હા, અથિયા શેટ્ટી, ડેજી શાહ,  જરીન ખાન,  સ્નેહ ઉલ્લાસનો નામ પણ આવે છે. 
 
સૂત્ર જણાવે છે કે માનુષીના મિસ વર્લ્ડ ખેતાબ જીત્યા પછી ઘણા ફિલ્મમે કર્સ તેમના વિશે જાણવની ઈચ્છા રાખી રહ્યા છે. પ્રતિયોગિતાના સમયે તેમની જર્ની અને ફોટા ને જોઈ ઘણા ફિલ્મ નિર્માતાએ તેમને ફિલ્મો માટે ઑફર આપ્યું. 
 
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણને પણ સલમાન લાંચ કરવા ઈચ્છતા હતા પણ દીપિકાએ તેમને ઑફર ઠુકરા દીધું હતું. તે કારણે સલમાનએ આજ સુધી દીપિકા સાથે કોઈ ફિલ્મ નહી કરી છે.