શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર એ "સાંસો કો સાંસો મેં ઢલને દો જરા...." પર કર્યું આ અંદાજમાં રોમાંસ વીડિયો વાયરલ

Last Modified ગુરુવાર, 17 મે 2018 (18:12 IST)
શિલ્પા શિંદે અને એ "સાંસો કો સાંસો મેં ઢલને દો જરા...." પર કર્યું આ અંદાજમાં રોમાંસ વીડિયો વાયરલ 
શિલ્પા શિંદે અને સુનિલ ગ્રોવરની જોડી આ દિવસો ખૂબ ધમાલ મચાવી રહી છે. શિલ્પા અને સુનીલ ક્રિકેટ અને  એંટરટેંનમેંટના કૉકટેલ 'જિયો ધન ધના ધન' ને હોસ્ટ કરી રહ્યા છે અને ખૂબ મસ્તી કરતા પણ નજર આવી રહ્યા છે. 
આ શોમાં સુનિલ ગ્રોવર પ્રોફેસર એલબીડબ્લ્યુ અને શિલ્પા શિંદે ગૂગલી દેવીની ભૂમિકામાં છે. બન્નેની બંનેનું ટ્યુનિંગ ખૂબ આનંદ- મજે માણી રહ્યું છે અને મસ્તી પણ કરતા નજર આવી રહી છે. તેની ઘણી વીડિયો શૂટિંગ દરમિયાન વાયરલ બની ગઇ છે. એવું જ એક વિડિઓ તાજા એપિસોડથી આવ્યું છે જેમાં બન્ને પાણીમાં ભીગેલા 'સાંસો કો સાંસો મેં ઢલને દો જરા...." પર રોમાંસ કરતા નજર આવી રહ્યા છે. 


આ પણ વાંચો :