મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 29 ઑગસ્ટ 2018 (13:19 IST)

Viral Video - યુવતીએ હાથ વડે કર્યુ કંઈક એવુ કે લોકો જોતા જ રહી ગયા, શુ તમે કરી શકશો આવુ ?

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાના હાથ વડે કંઈક કરતી દેખાય છે કે બધા હેરાન છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે યુવતી પોતાના બંને હાથને કંઈક એ રીતે ટ્વિસ્ટ કરે છેકે પાછળવાળી હથેળી મુઠ્ઠી બનીને સામે આવી જાય છે. આ વીડિયો જોઈને લોકો કંફ્યુઝ થઈ રહ્યા છે.  અનેકવાર જોયા પછી પણ સમજાતુ નથી કે કેવી રીતે આ કરવામાં આવ્યુ છે. 
 
ચિદેરા નામની યૂઝરે 22 ઓગસ્ટના રોજ ટ્વિટર પર આ વીડિયો શેયર કર્યો હતો. જેને અત્યાર સુધી 33 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.