શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2017 (13:34 IST)

Viral Video - નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ દિવાળી પર ડાન્સ કર્યો

આખા દેશમા દિવાળીની ધૂમ મચી છે , એક બાજુ પ્રધાનમત્રી મોદીએ દિવાળી ઉજવી તો બીજી બાજુ તેમની માતા હીરાબાએ ઘરમાં જ પૂજા કરી,,, તેમણે આ અવસર પર ગુજરાતી ફોક ડાન્સ પર ગરબા પણ કર્યા. આ વીડિયો પોડિચેરીની રાજ્ય઼પાલ કિરણ બેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કર્યા છે ..અને   કિરણ બેદીએ .લખ્યું 97 ની  વયમા દિવાળીનો ઉત્સાહ જોવા લાય઼ક છે આ નરેન્દ્ર મોદીની માતા હીરાબેન છે મીડિયા સામે સહજ દેખાય઼ છે પણ પહેલીવાર ગરબા કરતી જોવા મળી છે