શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 નવેમ્બર 2016 (12:37 IST)

પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબા નોટ બદલવા માટે પહોંચ્યા બેંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા ગાંધીંગરના રાયસેના વિસ્તારમાં હીરા બા ઓરિએંટલ.. બેંકમાં નોટ બદલવા માટે પહોંચ્યા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેને 4500 રૂપિયાના નોટ બદલાવ્યા. પ્રધાનમંત્રી મોદીની માતાનુ પોતાનુ એકાઉંટ નથી. તેમની પાસે પાંચ સો રૂપિયાના નવ નોટ હતા.