શુક્રવાર, 29 માર્ચ 2024
0

રાજુ પાલ હત્યા કેસમાં 6 લોકોને આજીવન કેદ

શુક્રવાર,માર્ચ 29, 2024
0
1
PM મોદીએ બિલ ગેટ્સ (PM Modi Billgates) સાથે દેશમાં AI ટેક્નોલોજીના ઉપયોગ પર વાત કરી. તેમણે કહ્યું કે અમારા દેશનું બાળક એટલું એડવાંસ છે કે તે જન્મતાની સાથે જ આઈ (ઘણા રાજ્યોમાં માતાને કહે છે) અને AI પણ બોલે છે.
1
2
Ayodhya Ram temple- અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.
2
3
જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દરમિયાન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટેક્સી ઊંડી ખાઈમાં પડી ગઈ હતી
3
4
માફિયા મુખ્તાર અંસારી જે મૌના અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેનું અવસાન થયું છે. બીજી તરફ તેમના પુત્ર ઓમર અંસારીએ આરોપ લગાવ્યો છે કે મુખ્તારને જેલમાં જ સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.
4
4
5
Pub Roof Collapse- Pub Roof Collapse- ચેન્નાઈમાં સેખમેટ ક્લબની અંદર નવીનીકરણ દરમિયાન છત તૂટી પડી હતી. દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.
5
6
Arvind Kejriwal- દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ વધુ સાત દિવસ લંબાવવાની માગ કરવામાં આવી હતી.
6
7
મુખ્તાર અન્સારીનું પોસ્ટમોર્ટમ 9 વાગ્યે થશે અંસારીને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે બાંદા હોસ્પિટલમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું
7
8
મુખ્તાર અન્સારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. મુખ્તારને બાંદા જેલમાં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ મુખ્તાર અંસારીને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.
8
8
9
Arvind Kejriwal- દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે.આ અરજીમાં તેમને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવાની માગ કરવામાં આવી હતી.
9
10
'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના' (મનરેગા) હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગાના વેતન દરમાં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે
10
11
પોલીસે જણાવ્યુ કે 26 માર્ચની સાંજે કિશોરીએ કથિત રૂપે આત્મહત્યા કરી લીધી. એ સમયે તેના ઘરમાં કોઈ નહોતુ. સગીરાના પડોશી અને સંબંધીઓ તેને કાંદિવલીના સરકારી દવાખાનામાં લઈ ગયા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
11
12
Bhagwant Maan- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
12
13
A. Ganeshmoorthy:એક સાંસદ જેણે બે દિવસ પહેલા ટિકિટ ન મળતાં ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો...પણ બચી ગયો હતો
13
14
નોઈડા ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો સામે કડક કાર્યવાહી કરી છે. વાસ્તવમાં હોળીના દિવસે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે છોકરીઓ અને એક પુરૂષ રસ્તા પર જોવા મળ્યા હતા.
14
15
અમેરિકાએ ફરી ભારતની આંતરિક બાબતો પર વાત કરી હવે કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા પર આપવામાં આવ્યું નિવેદન 'ન્યાયી કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરો' કેજરીવાલની ધરપકડ પર પણ નિવેદન આપવામાં આવ્યું હતું
15
16
H1N1 - કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરૂદ્ધ પોરબંદર લોકસભાના વિસ્તારોમાં બેનરો લાગ્યાં. અમદાવાદ સહિત બે શહેરોમાં H1N1 ના કેસમાં વધારો
16
17
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે નિવેદન કર્યું છે કે કેજરીવાલ કાલે એટલે કે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક કરશે.
17
18
Weather Updates- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 27 માર્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું વાતાવરણ બંધાશે અને વરસાદ થશે.
18
19
રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદનું મંગળવારે રાત્રે 95 વર્ષની વયે અવસાન થયું. 29 જાન્યુઆરીથી, સ્વામી સ્મરણાનંદ વય સંબંધિત બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ હતા.
19