શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 22 મે 2018 (14:40 IST)

Viral Video - સેક્સી Jhuma Bhabhiના રૂપમાં મોનાલિસાનો હૉટ વીડિયો

ભોજપુરી સ્ટાર મોનાલિસા હવે બંગાળી વેબ સીરીજ "દુપુર ઠાકુરપો" કરી રહી છે. તેમાં એ ઝુમા નામના સેક્સી ભાભીની ભૂમિકા ભજવી રહી છે. થોડા દિવસ પહેલા આ વેબસીરીજના કેટલાક ફોતા સામે આવ્યા હતા જે મોનાલિસાના ફેંસને ખૂબ પસંદ આવ્યા હતા. 
 
આ વેબસીરીજના એક વીડિયો વાયરલ થઈ રહ્યું છે જેમાં ઝુમા ભાભી સફેદ સાડીમાં કેટલાક માણસો સામે ડાંસ કરી રહી છે. એ ખૂબ હૉટ લાગી રહી છે અને યપુરૂષોને નૉટ થાટસ આવી રહ્યા છે.