પહેલીવાર ટ્રોલ થઈ મોનાલિસા, રેડ ગાઉન પર મળ્યા અશ્લીલ કમેંટ - bigg-boss-contestant-mona-lisa-posts-photo-in-red-dress | Webdunia Gujarati
શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2018 (17:23 IST)

પહેલીવાર ટ્રોલ થઈ મોનાલિસા, રેડ ગાઉન પર મળ્યા અશ્લીલ કમેંટ

બિગ બોસ કંટેસ્ટેંટ રહી ચુકેલા ભોજપુરી સ્ટાર મોનાલિસા ટૂંક સમયમાં જ એક બંગાળી વેબ સીરીઝમાં જોવા મળશે. પણ વર્તમાન દિવસોમાં મોનાલિસા પોતાની એક તસ્વીરને કારણે ટ્રોલ થઈ રહી છે. 
મોનાલિસાએ રેડ મૈક્સી ગાઉનમાં એક તસ્વીર પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર પોસ્ટ કરી હતી. પણ ફોટોને કારણે તેમણે સોશિયલ મીડિયા યૂઝર્સને ટ્રોલ કરવા શરૂ કરી દીધા. 
મોનાલિસા માટે રેડ ડ્રેસમાં ટ્રોલ થવુ બેશક હેરાન કરી દેનારુ છે. તેમણે તાજેતરમાં જ એક ઈંટરવ્યુ દરમિયાન મોનાલિસાને કહ્યુ હતુ કે જ્યા બીજી એક્ટ્રેસસને હોલિડે દરમિયાન બિકિની ફોટો શેયર કરવા પર ટ્રોલ કરવામાં આવે છે. બીજી બાજુ તેમના ફેંસ બોલ્ડ ફોટોઝ માટે તેમની પ્રશંસા કરે છે એ જ કારણ છે કે તેઓ ક્યારેય પણ બોલ્ડ ફોટોઝ શેયર કરતા પહેલા વિચારતી પણ નહોતી.