શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 22 મે 2018 (11:26 IST)

આઈપીએલ 2018ના ગ્રાંડ ફિનાલેમાં "રેસ 3" નો તડકો

સલમાન ખાન એ તેમની ફિલ્મ "રેસ3" માટે ખૂબ મેહનત કરી છે. બધાને ખબર છે કે એ કઈ રીતે શરૂથી લઈને અત્યારે સુધી સતત ફિલ્મ માટે મેહનત કરી રહ્યા હતા. સ્ટોરી, કાસ્ટ, ડાયરેક્શન ગીત બધા માટે સલમાન ખાનએ મેહનત કરી છે. અને હવે એ તેના પ્રમોશનમાં પણ લાગી ગયા છે. 
 
રેસ 3 ના ટ્રેલરને આમતો વધારે સારું રિસ્પાંશ નહી મળ્યું છે. લોકો તો ટ્રેલરના મજાક જ બનાવી રહ્યા છે. પણ સલમાન તેમની ફિલ્મ માટે ખૂબ કોંફિડેંટ છે. એ અનોખા રીતે ફિલ્મના પ્રમોશન કરી રહ્યા છે. તેમાં એ તેમની એક્ટ્રેસ જેકલીન આથે હશે. સારી વાત આ છે કે સલમાન અને જેકલીનની જૉડી ખૂબ પસંદ કરાય છે. 
 
એંટરટેન્મેંટમાં બૉલીવુડ અને ક્રિકેટનો કૉમ્બિનેશન ફેવરિટ છે. અત્યારે આઈપીએલ 2018 ચાલી રહ્યું છે. ક્રિકેટ પ્રેમી હમેસ્ગા જ તેમાં બૉલીવુડ ભાગ પસંદ કરે છે. આઈપીએલની શરૂઆતમાં ઘણ સ્ટાર્સ તેમના શાનદાત પરફાર્મેંસ આપી હતી. હવે તેને ખત્મ થવામાં પણ બૉલીવુડ તડકા જોવા મળશે. 
 
આઈપીએલ 2018નો ફાઈનલ 27મે ને છે. ફાઈનલના પહેલે બે કલાકનો એક શોરખાશે જેમાં બૉલીવુડ સિતારા સલમાન ખાન, જેકલીન ફર્નાડીજ અને જૉન અબ્રાહમ પણ હશે.