સંબંધિત સમાચાર
- આ એકટ્રેસએ સલમાનને કુંવારા પિતા બનવાની સલાહ આપી
- બિપાશા બાસુએ લગ્નના બે વર્ષ પછી શેયર કર્યો બિકનીમાં હોટ ફોટો
- જાહ્નવી પછી હવે ખુશીને લોંચ કરશે કરણ જોહર, શાહરૂખના પુત્ર આર્યન ખાન સાથે કરશે ડેબ્યુ
- Happy Rakshabandhan : આલિયા ભટ્ટ, કંગના રાણાવત, સુહાના, જાહ્નવી કપૂર સહિત સ્ટાર્સે બાંધી ભાઈઓને રાખડી
- લવરાત્રિ દ્વારા બોલીવુડમા એંટ્રી કરનારી વારિના હુસેન વિશે આટલુ જરૂર જાણો
Horror Video - અદા શર્માના આ રૂપને જોઈને તમે તમારી આંખો બંધ કરી લેશો
ફિલ્મ 1920ની અભિનેત્રી અદા શર્મા અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ ફોટો અને મજેદાર વીડિયોને લઈને કાયમ ચર્ચામાં રહે છે. તાજેતરમં જ અદા શર્માએ રસ્તા પર શાકભાજી વેચતી જોવા મળી હતી. તેની શાકભાજી વેચનારી ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ આ ફોટો પછી અદાની એક નવી વીડિયો સામે આવી છે. આ વીડિયોમાં અદા ખૂબ ભયાનક લાગી રહી હતી. આ વીડિયોના વાયરલ થતા જ અદાએ આ વીડિયો ડેલિટ કરી નાખ્યો છે