ગુજરાતી જોક્સ - પતિ-પત્ની Updated: Sat, 1 Sep 2018 (16:45 IST) google-news પહેલો પતિ - પંડિતજીની કથા અને પત્નીની વાતો એક જેવી હોય છે.. બીજો પતિ - એ કેવી રીતે ? પહેલો પતિ - સાલુ સમજમાં તો કશુ નથી આવતુ છતા પણ ધ્યાનથી સાંભળવુ પડે છે.