ગુજરાતી જોક્સ - ખાનદાની Updated: Sat, 1 Sep 2018 (16:33 IST) google-news શિક્ષક - 4 અને 4 કેટલા હોય છે ? ગપ્પુ - સર જી 10.. ટીચર - 10 કેવી રીતે ? 8 હોય છે.. ગપ્પુ - અમે ખાનદાની દિલદાર છીએ.. 2 અમારી તરફથી છોડી દીધા.