ગુજરાતી જોક્સ - ઓવરટાઈમ Updated: Sat, 1 Sep 2018 (16:32 IST) google-news માણસ મચ્છરને - "દિવસે કેમ કરડી રહ્યો છે..." . . . . મચ્છર - ઓવરટાઈમ કરી રહ્યો છુ સાહેબ.. માતા પિતા બીમાર છે.. ઘરમાં જવાન બહેન છે અને છોકરાવાળાએ દહેજમાં 1 લીટર લોહી માંગ્યુ છે.