શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 ડિસેમ્બર 2018 (14:40 IST)

ફિલ્મ જીરો ની બબીતા કુમારી તમારા હોશ ઉડાવવા માટે તૈયાર, થઈ જશે ચક્કા જામ

સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની સાથે વર્ષના ચાર્ટબસ્ટર ઈશ્કબાજી રિલીજ કર્યા પછી વર્ષની સૌથી પ્રતીક્ષિત ફિલ્મમાંથી એક જીરો ના નિર્માતાઓએ 12 ડિસેમ્બર 2018ને રિલીજ થશે કેટરીના કૈફના ગીત હુસ્ન પરચમની એક ઝલક શેયર કરી છે. 
 
જીરોની ટીમએ સુપરસ્ટાર બબીતા કુમારીના રૂપમાં કેટરીના કૈફના સોલો સિજલિંગ ગીત હુસ્ન પરચમના ટીજર આજે પ્રશંસકો માટે રિલીજ કર્યું છે. ગીતના આ ટીજર અભિનેત્રી જેબરા પ્રિંટ ક્રાપ અને ચમકીલા શર્ટ સ્કર્ટ ખૂબ સુંદર લાગી રહી છે. 
 
શાહરૂખ ખાનએ ટીજર ટ્વીટ કરતા લખ્યું કે "આખા દેશમાં ચક્કા જામ લાગે જશે, જ્યારે બબીતા કુમારી #HusnParcham લહરાવશે. 12 ડિસેમબરે રિલીજ થનાર સૌથી સિજલિંગ ગીત માતે બની રહ્યા.