કેટરીના કૈફનો કર્લી વાળમાં હૉટ ફોટોશૂટ

Last Modified ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (11:09 IST)
બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ ભારતમાં તેમના લુકને લઈને સુર્ખિયોમાં બની છે. અત્યારે જ કેટરીનાએ વોગ ઈંડિયાના માટે ફોટોશૂટ કરાવ્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કેટરીબનાનો આ હૉટ લુક વોગ મેગજીનના ડિસેમ્બરના એડિશનમાં પ્રકાશિત થયું છે. આ ફોટામાં કેટરીના સ્ટાઈલિશ લુકની સાથે સેક્સી પોજ આપતી નજર આવી રહી છે.
ફોટામાં કેટરીના કર્લી વાળમાં નજર આવી રહી છે. જે તેમના હૉટનેસને વધારી રહ્યા છે. આ ફોટાને વોગ ઈંડિયા મેગજીનના ઈંસ્ટાગ્રામ અકાઉંટથી શેયર કરાયું છે.
આ ફોટોશૂટ માટે કેટરીનાના આ હોટ સ્ટાઈલ અનીતા શ્રાફએ આપ્યું છે. હેયરસ્ટાઈલ યિયાનીએ અને મેકઅપ ડેનિયલએ કર્યું છે. તેમજ ગ્રેગ સ્વાલેસએ આ ફોટોશૂટ કર્યું છે.
ફેંસને કેટરીનાનો આ ફોટોશૂટ ખૂબ પસંદ આવી રહ્યા છે.
અત્યારે જ કેટરીના ફિલ્મ કૈઅફ ઠગ્સ ઑફ હિંદુસ્તાનમાં અમિતાભ અને આમિર ખાન સાથે નજર આવી હતી.
કેટરીના આજકાલ સલમાન ખાનની ફિલ્મ ભારતની શૂટિંગમાં બીજી છે અને જલ્દી જ તે શાહરૂખની સાથે જીરોમાં નજર આવશે. (Photo- Instagram)


આ પણ વાંચો :