How to remove glasses ઘણા લોકો હૃદય, લીવર, કિડની, ફેફસાં અને સ્નાયુઓના સારા સ્વાસ્થ્ય માટે કસરત કરે છે, પરંતુ આંખોના સ્વાસ્થ્ય પર કોઈ ખાસ ધ્યાન આપતું નથી. આજે અમે તમને કેટલીક એવી કસરતો અને કેટલીક એવી ખાદ્ય ચીજો વિશે જણાવીશું, જે આંખો માટે રામબાણ સાબિત થઈ શકે છે. હૃદયની સંપૂર્ણ...