ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (16:01 IST)

હનીમૂનને લઈને શું બોલી દીપિકા, જણાવ્યું પ્લાન

બોલીવુડના હૉટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણએ પાછલા દિવસો તેમના લગ્નને લઈને મીડિયામાં ખૂબ ચર્ચા રહી. બન્નેએ ઈટલીમાં 14 અને 15 નવેમ્બરએ લગ્નના બંધનમાં બંધાયા પછી ભારતમાં 4 રિસેપ્શનનો આયોજન કર્યું હતું. દીપિકા તેમના લગ્નના 1 મહીના પૂરા થયા પછી હનીમૂન પર જવાબ આપ્યા. 
 
હનીમૂનના સવાલ પર દીપિકાએ ખૂબ ખાસ જવાબ આપ્યું છે. દીપિકાએ જણાવ્યું કે અત્યારે તેમના હનીમૂનનો કોઈ પ્લાન નથી. તેણે કહ્યું કે અમે અત્યારે ફિલ્મની રીલીજ પર ધ્યાન આપી રહ્યા છે. ફિલ્મ સિંબાના ટ્રેલર પર વાત કરતા દીપિકાએ કહ્યું કે આ ફિલ્મ બ્લૉકબસ્ટર સિદ્ધ થશે. તેણે કીધું કે અમે રણવીરની આ ફિલ્મ પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યા છે. ત્યારબાદ અમે હનીમૂન અને જન્મદિવસના વિશે વિચારીશ 
 
દીપિકા-રણવીરના લગ્ન પછીના સેલિબ્રેશન ડિસેમ્બર સુધી ચાલ્યા પણ તેમના ટાઈટ વર્ક શેડયૂલના કારણે અત્યારે બન્ને હનીમૂન પર નહી જઈ શકયા. ફિલ્મ સિંબાનો નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે. ફિલ્મ 28 ડિસેમ્બરએ રિલીજ થશે.