દીપિકા અને રણવીરએ મુંબઈ રિસેપ્શનમાં કહર મચાવ્યું-જુઓ રૉયલ લુક

Last Modified ગુરુવાર, 29 નવેમ્બર 2018 (14:31 IST)
દીપિકા અને રણવીરએ મુંબઈ રિસેપ્શનમાં કહર મચાવ્યું-જુઓ રૉયલ લુક 
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લગ્નનો ખુમાર ફેંસના દિલથી અત્યારે સુધી નહી ઉતર્યું. ઉતરશે પણ કેવી રીતે? તેમના રિસેપ્શન પાર્ટી જે અત્યાર સુધી ચાલી રહી છે. 14-15 નવેમ્બરને ઈટલીમાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા પછી દીપવીર બેંગલૂરૂમાં રિસેપ્શન પાર્ટી આપી. તેમના લગ્નવાલું લુક પછી ફેંસને તેમનારિસેપ્શનના લુકની રાહ જોઈ રહ્યા હતા અને દીપવીર તેને ખુશ કરી દીધું. ત્યારબાદ મુંબઈમાં રિસેપ્શન કરી. 
મુંબઈમાં દીપવીરના લગ્નનું રિસેપ્શન 28 નવેમ્બરએ થયું. દીપવીરની વેડિંગાઅ વર્ષની સૌથી મોટા લગ્નમાંથી એક હતી. મુંબઈના રિસેપ્શનમાં ઈંડસ્ટ્રી અને પરિવારના ઘના મેહમાનને બોલાવ્યું. આ રિસેપ્શન પાર્ટીમાં દીપ અને વીરએ ગજબ ઢાયું. તેના લુકની પહેલા ફોટા આવી ગયા છે. જે પોતે રણવીર અને દીપિકાએ જ તેમના  સોશિયલ મીડિયા અકાઉંટ પર શેયર કરી. તેનો રૉયલ લુક કોઈનો પણ દિલ જીતવા માટે ઘણું હતું. 
 
 
 
 


આ પણ વાંચો :