દુલ્હનની જેમ સજી ગયું દીપવીરનો આ સુંદર અને આલીશાન ઘર, જાણો કેવું છે ડેકોરેશન

Last Updated: શુક્રવાર, 16 નવેમ્બર 2018 (17:25 IST)
નવી દુહનના સ્વાગત માટે મુંબઈમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓની ફોટા શોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને કહી શકાય છે કે વર વધુના સ્વાગત કરવા માટે મુંબઈ રાહ જોઈ રહ્યું છે. આ વાયરલ ફોટાઓમાં દીપિકા પાદુકોણના બંગલામાં કલરફુલ લાઈટસ લગાવી છે. સજાવટ આટલી શાનદાર છે જે જોઈને મજા આવી જાય. સજાવટમાં લાઈટસના સિવાય સફેદ રંગના ફૂલનો પણ ઉપયોગ કરાયું છે.


આ પણ વાંચો :