રણવીર- દીપિકાના લગ્નના ખાવાના મેન્યૂ આવ્યું સામે, ઈટલીમાં પીરસાવશે ભારતની આ મશહૂર ડિશ

Last Updated: સોમવાર, 12 નવેમ્બર 2018 (17:49 IST)
રણવીર દીપિકાના લગ્ન તેમના ફેંસ માટે એક ટ્રેડ બની ગઈ છે. તેથી તેમના ફેંસને તેમના પળ પળની ખબરની રાહ છે. તેથી ઈટલીમાં થઈ રહી આ લગ્નના ફૂડ મેન્યૂ પણ હવે સામે આવી ગયું છે. જેમાં ખૂબ સ્વાદિષ્ટ ભોજન મેહમાનો માટે પિરસાશે. તો ચાલો જણાવે છે કે 14મી તારીખને થનારી દીપિકાના લગ્નમાં શું થશે ભોજનમાં ખાસ....

લગ્નમાં ભોજન સૌથી મુખ્ય ગણાય છે. તેથી લગ્નમાં આવતા મેહમાનોની નજર પણ ભોજનની ટેબલ પર ટકી રહે છે. તેથી તેમનો ધ્યાન આ તરફ હોય છે કે ભોજનની ટેબલ પર શું ખાસ ડિશ છે. વાત કરે છે દીપવીરના વેડિંગ ફૂડ મેન્યૂની. સૌથી પહેલા તમને જણાવી રહ્યા છે કે દીપવીરની બે સંસ્કૃતિ નાર્થ સાઉથના રીત રિવાજથી લગ્ન થશે.આ પણ વાંચો :