લગ્ન પછી આ બન્ને ખાનની સાથે નજર આવી શકે છે દીપિકા પાદુકોણ

Last Modified સોમવાર, 26 નવેમ્બર 2018 (16:27 IST)
બે સુપરસ્ટાર્સને એક સથે જોવાના અદભુત હોય છે. શાહરૂખ ખાન અને સલમાન ખાનને કરણ અર્જુન, કુછ કુછ હોતા હૈ અને હમ તુમ્હારે હૈ સનમ જેવી ફિલ્મ સાથે કરી છે. પણ આ બધી જૂની વાત થઈ અને વર્ષોથી બન્ને સાથે નજર નહી આવ્યા.

પણ હવે ખબર આવી રહી છે કે તે બન્ને ખાન સંજય લીલા ભંસાલીની ફિલ્મમાં સાથે નજર આવશે. નિર્માતા નિર્દેશક સંજય લીલા ભંસાલી એક ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં તેને શાહરૂખ ખાન, સલમાન ખાન અને દીપિકા પાદુકોણને લેવાનો ફેસલો કર્યું છે. તે ફિલ્મની સ્ટૉરી પર કામ કરી રહ્યા છે.

શાહરૂખ અને સલમાન ખાન તો કામ કરવા માટે રાજી છે. અને સંજય લીલા ભંસાલીને વિશ્વાસ છે કે દીપિકા પણ તેને ના નહી કરશે.
આ પણ વાંચો :