ગૂગલથી મજાકમાં પણ ના પૂછવું આ 6 સવાલ, બેંક અકાઉંટ થઈ જશે ખાલી, જેલ પણ થઈ શકે છે.

Last Updated: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (17:33 IST)
આજકાલ અમે પૂરી રીતે ઈંટરનેટ પર નિર્ભર થઈ ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે અમે નાની જાણકારી પણ જોઈએ તો અમે તરત google બાબામી શરણમાં પહોંચી જાય છ આમતો જણાવીએ કે ગૂગલ બાબા તમારા સવાલના જવાબ તો આપે છે પણ ઘણી વાર ગૂગલ બાબા તમને જેલ પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ કે ગૂગલ શું-શું નહી પૂછવું જોઈએ..આ પણ વાંચો :