ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (12:52 IST)

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનનો હૉટ અંદાજ

Suhana khan
બૉલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. સુહાના આ દિવસિ લંદનમાં તેમના અભ્યાસ કરી રહી છે. સુહાનાના સોશિયલ મીડિયા પર ફૉલોઅર્સની સંખ્યા લાખોમાં છે અને તેની આ ફોટા અને વીડિયો હમેશા છવાયા રહે છે. 
સુહાના ખાનને એક એવી સ્ટાર કિડ છે જે તેમના ફેશનેબલ સ્ટાઈલ અને કાતિલાના લુકના કારણે લાઈમલાઈટમાં રહે છે. પાછલા દિવસે એક મેગજીન માટે પણ સુહાના એ ફોટૉશૂટ કરાવ્યું. જેનાથી ખબર પડીકે તે બૉલીવુડમાં પણ જલ્દી જ પગલા રાખી શકે છે. 
કિંગ ખાન પણ કહી ચૂક્યા છે કે તેને સુહાનાના ફિલ્મોમાં કામ કરતા પર કોઈ આપત્તિ નથી. 
સુહાનાનો ડ્રેસિંગ સ્ટાઈલ ગજબનો છે. તે તેમના ફેશન સેંસથી બૉલીવુડની મોટી-મોટી અભિનેત્રીઓને પણ માત આપી શકે છે. 
સુહાના ખાનને કોઈ અહિકારિક અકાઉંટસ ઈંસ્ટાગ્રામ પર નથી. પણ તેના ઘણા ફેન પેજ બનેલા છે. તેના પર સુહાનાની નવી નવી ફોટા સમય સમય પર જોવા મળે છે. 
સુહાના ખાનની સાથે ઘણા ફિલ્મકાર ફિલ્મ બનાવા ઈચ્છે છે પણ ખબર છે કરણ જોહર તેને પેલો બ્રેક આપશે.