મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 1 ઑગસ્ટ 2018 (10:53 IST)

કિંગ ખાનની દીકરી સુહાના બની કવર ગર્લ, માતા ગૌરીએ પણ જોયુ દીકરીનો પહેલો ગ્લેમરસ અવતાર

બૉલીવુડમાં સ્ટાર્સ કિડસનો ખૂબ ચર્ચા છે. જ્યાં એક બાજુ એક્ટ્રેસ શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂરની અત્યારે જ ફિલ્મ ધડક રિલીજ થઈ ત્યં સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને ચંકી પાંડેની દીકરી અન્નયા પાંડે પન જ્લદી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેની ફિલ્મ જલ્દી જ રિલીજ થશે. આ વચ્ચે બૉલીવુડની દીકરી સુહાનાએ પણ તેમના બોલ્ડ અવતારથી આવતી હીરોઈનને ટક્કર આપવા માટે તૈયાર થઈ ગઈ છે. 
ખૂબ સમયથી ચર્ચામાં શાહખાનની લાડકી દીકરી સુહાના ખાન પણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એટ્રી કરી શકે છે. સાથે જ આ ખબર પણ છે કે સુહાન ખાનએ કરણ જોહર તેમના બેનરથી લોંચ કરશે. અત્યારે સુહાના ખાનના ડેબ્યૂની તો ખબર નથી પણ સુહાબાએ રેમનો પહેલો જોરદાર ફોટોશૂટ કર્વાઈ લીધું છે. Vogueમેગ્જીનના કવર પાના પર સુહાના ખાનએ તેમનો ડેબ્યૂ કર્યું છે અને ખાસ વાત આ છે કે પોતે પાપા શાહરૂખએ તેને લાંચ કર્યું છે. 
 
સુહાના ખાનની વૉગ માટે જે ફોટોશૂટ કરાવ્યું ચે તેની બે ફોટા સામે આવી છે. એક ફોટામાં સુહાના ખાનનો બોલ્ડ અંદાજમાં કાઉચ પર સૂઈ છે તો બીજા ફોટામાં એ સોફા પર બેસેલી નજર આવી રહી છે. બન્ને જ ફોટામાં સુહાનાએ ખૂબ સેંશુઅલ એક્સપ્રેશન આપ્યા છે. ત્યાં Vogue મેગજીનએ તેમના ઈંસ્ટાગ્રામ પર સુહાનાની ફોટા શેયર કરતા લખ્યુ છે આ શરૂઆતની એક નવી સદી છે મળો સુહાના ખાનથી તમને જણાવીએ કે સુહાના તેમના મમ્મી ગૌરી ખાની રીતે જ મેગ્જીવન કવર પર બોલ્ડ અને ગ્લેમર્સ નજર આવી રહી છે.