શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 31 જુલાઈ 2018 (12:29 IST)

સંજય દત્તની બર્થડે પાર્ટીના ઈનસાઈડ્ પિકચર્સ

29 જુલાઈ 2018એ સંજય દત્ત 59 વર્ષના થઈ ગયા. 60મો વર્ષ શરૂ થઈ ગયો. સંજયના ઘરે એક નાની પાર્ટી રાખી જેમાં નજીકી લોકો શામેળ હતા. 
 
પાર્ટીનો ડ્રેસ કોડ બ્લેક હતું. અને વધરેપનુ6 મેહમાન તેનો પાલન કર્યું. સંજય દત્તએ કાળા રંગનો પઠાની સૂટ પહેયો જ્યારે પત્ની માન્યતા એલિગેંત બ્લેક ડ્રેસમાં નજર પડી. 
 
સંજય દત્ત તેમના બાળકો સાથે કેક કાપ્યું અને પરિવારની સાથે રહેવું  પસંદ કર્યું છે છે પાર્ટીના કેટલાક ખાસ ફોટો