શાહરૂખની દીકરી સુહાના ખાનના મિત્રો સાથે ચિલ આઉટ જોવાયું ગ્લેમરસ અંદાજ

Last Modified શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (17:29 IST)
બૉલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની પાપુલેરીટી કોઈ સ્ટારથી ઓછી નથી. ફિલ્મોમાં આવતા પહેલા જ સુહાના ખાનની ખૂબ વધારે ફેન ફોલોઈંગ છે. સુહાનાની ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ હોય છે.

સુહાના ખાન એક એક્ટ્રેસ બનવા ઈચ્છે છે . તાજેતરમાં તે તેમના અભ્યાસ પૂરા કરી રહી છે અને કૉલેજમાં એક્ટિંગ કરવાના અવસરને એંજાય કરી રહી છે. તાજેતરમાં સુહાનાની એક ફોટા સામે આવી છે જેમાં તે તેમના વિદેશી મિત્રોની સાથે ચિલ આઉટ કરતી નજર આવી રહી છે.

ડાર્ક લીલા રંગની ડ્રેસમાં સુહાના ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. તેમની ગર્લ ગેંગની સાથે સુહાનાના આ એક લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. તાજેતરમાં સુહાનાએ તેમના કૉલેજમાં એક પ્લે કર્યું હતું જેમાં તેને જૂલિયટના રોલ કર્યું હતું. આ રોલમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. તે સમયે શાહરૂખ ખાન પણ સુહાનાની એક્ટિંગ જોવા ત્યાં મોજૂદ હતા અને તેને સોશિયમ મીડિયા પર તેમની દીકરીના વખાણ પણ કરી હતી.

શાહરૂખ ખાને તેમના બાળકો સુહાના અને આર્યનને અત્યારે બૉલીવુડ ઈંડસ્ટ્રીમાં આવવાની ના પાડી છે. કારણ કે તે ઈચ્છે છે કે પહેલા તેમના દીકરાઓ અભ્યાસ કરી લે. શાહરૂખનો માનવું છે કે એક્ટિંગના અભ્યાસ પૂરા કર્યા વગર એક સારું એક્ટર નહી બની શકાય છે.

શાહરૂખના દીકરા આર્યન જ્યાં તેમના અભ્યાસ પૂરી કરી રહ્યા છે તેમજ સુહાના પણ લંદનમાં એક્ટિંગ અને ફિલ્મથી સંકળાયેલી અભ્યાસ કરી રહી છે. સુહાના હમેશા તેમના કૉલેજના પ્રોજેક્ટથી એક્ટિંગ કરતા નજર આવી જાય છે.

સુહાનાએ જ્યાં અભિનયમાં રૂચિ છે. તેમજ શાહરૂખના દીકરા આર્યન ખાનને ફિલ્મમેકિંગમાં રૂચિ છે. અને પડદાની પાછળ રહીને તે તેમના પ્રતિભાના કૌશળને જોવાવા ઈચ્છે છે.

આ પણ વાંચો :