ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (01:26 IST)

ગુજરાતી જોક્સ - જોડી

પતિ પત્ની મુસાફરી કરી રહ્યા હતા.
એટલામાં એક ભિખારી આવ્યો... 
પતિ પૈસા આપવા માટે પર્સ કાઢી જ રહ્યો હતો કે 
ભિખારી બોલ્યો -  ભગવાન તમારી જોડી સાત જનમ સુધી સલામત રાખે. 
પતિએ પર્સ પાછુ ખિસ્સામાં સરકાવી દીધુને સૂઈ ગયો