ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 20 જાન્યુઆરી 2019 (11:52 IST)

ગુજરાતી જોક્સ - I Love you શબ્દની શોધ

ટીચર- I Love you શબ્દની શોધ કયાં 
 
દેશમાં થઈ 
 
સોનૂ- ચીનમાં 
 
ટીચર-  કેમ 
 
સોનૂ- આમાં બધા ચાઈનીજ ગુણ છે  ન કોઈ ગારંટી 
 
ન કોઈ વારંટી 
 
 
ચાલે તો ચાંદ સુધી, ન ચાલે તો સાંજ સુધી..