ગુજરાતી જોક્સ- પેશાબ ન આવવું જોઈએ
આટલી ઠંડીમાં રજાઈમાં ઘૂસ્યા પછી
એકજ વાત મગજમાં આવે છે
કે હે ભગવાન
મૌત ભલે આવી જાય
પણ
પેશાબ ન આવવું જોઈએ
