બુધવાર, 30 નવેમ્બર 2022
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (16:19 IST)

ગુજરાતી જોક્સ - પતિ પત્નીની ઉંઘ અને નસકોરા

એક બહેનપણી બીજી બહેનપણીને - તારા પતિ સૂતી વખતે નસકોરાં તો નથી બોલાવતા ને ?
બીજી શરમાઈને બોલી - ખબર નહી હજુ અમારા લગ્નને 15 દિવસ જ થયા છે, 
 
જ્યારે તેઓ ઉંઘશે ત્યારે ખબર પડશે