શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (16:13 IST)

ગુજરાતી જોક્સ- કોઈ કડવું અનુભવ

જૂના છાત્રના મિલન સમારોહમાં અધ્યાપકએ બધા છાત્રથી પૂછ્યું
 
આ શાળાથી તમારો કોઈ કડવું અનુભવ
 
 
એક છાત્ર બોલ્યો
 
 
હું અને મારી વાઈફ આ જ શાળામાં મળ્યા હતા