1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: રવિવાર, 20 જાન્યુઆરી 2019 (11:26 IST)

#Parveen Babi જયારે ચાકૂ લઈને મહેશ ભટ્ટની રાહ જોઈ રહી હતી પરવીન બૉબી જોતા જ બોલી બારણો બંદ કરી દો..

#Parveen Babi
20 જાન્યુઆરી પરવીને બૉબીની ડેથ એનિર્વસરી છે. 2005માં તે દુનિયાને અલવિદા કહ્યું હતું 
 
બૉલીવુડ એકટ્રેસ પરવીન બૉબીને સફળતા એવી મળી હતી જેવી આજ સુધી કોઈ પણ એકટ્રેસને નસીબ નહી થઈ. પણ પ્રેમ અને સંબંધની ખોખલી નીંવએ પરવીન બૉબીની જીવનએ આટલું વીરાન કરી નાખ્યું હતું કે તે માનસિક રોગનો શિકાર થઈ ગઈ. મહેશ ભટ્ટથી લઈને કબીર બેદી સુધીની સાથે પરવીન બૉબીના અફેયર્સ રહ્યા. મહેશ ભટ્ટની સાથે તેનો પ્રેમ પરવાન ચઢયું પણ માનસિક બીમારીએ તેને તોડી નાખ્યું 
મહેશ ભટ્ટ પરવીને બૉબોની સ્થિતિથી ખૂબ પરેશાન હતા. એક તરફ જ્યાં પરવીનના ઘરે ગયા તો જોયું કે તે એક ફિલ્મી કોસ્ટ્યૂમમાં હાથમાં ચાકૂ લઈ એક ખૂણામાં ઉભી હતી. તે ડરથી કાંપી રહી હતી પરવીન જાનવરની જેમ લાગી રહી હતી. તેમાથી પહેલા મહેશએ તેને ક્યારે એવી સ્થિતિમાં જોયું હતા. મહેશને જોતા જ પરવીન બોલી બારણું બંદ કરી દો. તે અમને મારવા આવી રહ્યા છે. જલ્દી બારણું બંદ કરી દો. 
 
મહેશએ આગળ કીધું- તે શબ્દોની સાથેજ પરવીનની સાથે મારું સંબંધ, પ્રેમ સુખ-દુખ અને પાપ બધું ખત્મ થઈ ગયું. હું પાગલપન અને મૌતને નજરોથી નજરે મળાવીને જોઈ રહ્યા હતા. કારણ કે જે માણસથી હું પ્રેમ કરતો હતો તે હવે મરે ગયું હતું અને તેની સાથે જ અમારા સંબંધ પણ મરી ગયું હતું. 
પરવીન બૉવીના રોગ આ લેવલ સુધી પહૉચી ગઈ હતી જ્યાં તેને ઠીક થવાની આશા ઓછી જ હતી. તે સિવાય મહેશ ભટ્ટએ તેનો સારવાર સારાથી સારા ડાકટર્સથી કરાવ્યું. પરવીનની સ્થિતિ જોઈ ડાકટ્સએ કહેવું હતું કે તેને ઠીક કરવા પરવીનને ઈલેકટ્રીક શૉક આપવા પડશે. પણ મહેશ ભટ્ટ તેમના પ્રેમ પરબીનને ઈલેક્ટ્રીક શૉક આપવાના સખ્ત વિરોધમાં હતા. તે કોઈ કીમતે આવું નહી ઈચ્છતા હતા.