રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 21 જાન્યુઆરી 2019 (00:56 IST)

ગુજરાતી જોક્સ - લાલિયો છે સરસ

ટીચર- જે મૂર્ખ છે તે ઉભો થઈ જાય 
 
લાલિયો ઉભો થઈ ગયો 
 
શું તમે મૂર્ખ છો 
 
નહી મેડમ તમે એકલા ઉભા હતા 
 
તો મને સારું નથી લાગ્યો 
 
તેથી...