1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Ruma ટીવી એકટ્રેસ રૂમા શર્માની હૉટ અદાઓ

Ruma sharma hot photos
રૂમા શર્મા તેમના અભિનયની તુલનામાં તેમની હૉટ અદાઓના કારણે વધારે ચર્ચામાં રહે છે. 
સોશિયલ મીડિયા પર તેના હૉટ ફોટા વાયરલ થતા રહે છે. આ કારણે ઈંસ્ટાગ્રામ પર તેના 14 લાખ ફૉલોઅર્સ છે. 
રૂમાએ ફિયર ફાઈલ્સ- ડર કી સચ્ચી તસ્વીરેં, સાવધાન ઈંડિયા, શપથ અને કોડ રેડ જેવા ટીવી શો કર્યા છે. તે મૉડલ પણ છે. 
23 વર્ષીય રૂમા એક કન્નડ ફિલ્મ પણ કરી છે. (Photo : Instagram)