ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 23 જુલાઈ 2019 (10:50 IST)

શોર્ટ ડ્રેસમાં ભોજપુરી ક્વીન મોનાલિસાનો કહેર, કાતિલાના અદાઓ બનાવશે દિવાના

ભોજપુરી ક્વીન મોનાલિસા હાલ ટીવી શો નજરમાં પોતાની એક્ટિંગનો જલવો વિખેરી રહી છે. આ સાથે જ તે એક સોશિયલ મીડિયા લવર પણ છે.  તેમના લાખો ફેંસ છે અને આ ફેંસ તેમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરે છે. મોનાલિસા પણ પોતાના ફેંસને નિરાશ નથી કરતી અને સોશિયલ મીડિયા પોતાની બોલેડ અને ગ્લેમરસ તસ્વીરો શેયર કરતી રહે છે. 
તે મોટેભાગે પોતાના બોલ્ડ લુક દ્વારા સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દે છે.  તાજેતરમાં જ એક વાર પછી મોનાલિસાએ પોતાની કેટલીક તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેયર કરે છે. આ તસ્વીરોમાં તે યેલો કલર ટી શોર્ટ ડ્રેસમાં ગજબની સુંદર લાગી રહી છે. 
વાયરલ થઈ રહેલ આ તસ્વીરમાં એકથી એક પોઝ આપી રહી છે. આ ફોટોશૂટની તસ્વીરોમાં મોનાલિસાની કાતિલાના અદાઓ જોઈને તમે પરસેવે રેબઝેબ થઈ જશો. થોડાક કલાક પહેલા શેયર થયેલ આ તસ્વીરોને અત્યાર સુધી 69 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. તેમની આ તસ્વીરોને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
ઉલ્લેખનીય છે કે મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.  અવારનવાર ફેંસ સાથે પોતાની તસ્વીરો શેયર કરે છે. જેને ફેંસ ખૂબ પસંદ કરે છે. વર્કફ્રંટની વાત કરીએ તો હાલ મોનાલિસા ટીવી પર ડાયનનુ પાત્ર ભજવી રહી છે. તેમનુ આ પાત્ર તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યુ છે. તેમના મોહાનાના પાત્રથી તેને ઘર ઘરમાં અલગ ઓળખ મળી છે. 
 
ભોજપુરી સિનેમાની એક્ટ્રેસ મોનાલિસાએ બી ગ્રેડ ફિલ્મો દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જ્યારબાદ તેણે  હિન્દી, બંગાલી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગૂ સિનેમામાં પોતાની જોરદાર એક્ટિગ  દ્વારા ફેંસના દિલોમાં અલગ છાપ છોડી છે. ભોજપુરે ઈંડ્સ્ટ્રીમાં તેનો સિક્કો ખૂબ ચાલ્યો અને તે જોત જોતામાં એક પોપ્યુલર ચેહરો બની ગઈ છે.