1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified મંગળવાર, 28 મે 2019 (12:49 IST)

#Malaika અરોડાએ કઈક આ અંદાજમાં કર્યું યોગ, વાર વાર જોવાઈ રહ્યું Video

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા તેમની ફિટનેસ માટે ઓળખાય છે. મલાઈકા અરોડાના ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે અને મલાઈકા અરોડા કોઈ પણ અવસરે તેમના ફિટનેસ રૂટીનએ નહી મૂકે છે. મલાઈકા અરોડા જિમની સાથે જ યોગમાં પણ વિશ્વાસ રાખે છે અને તેમની ફિટનેસના કારણે યોગને 
પણ માને છે. મલાઈકા એ તેમના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો નાખ્યુ છે જેમાં તે યોગ કરતી નજર આવી રહી છે. મલાઈકા અરોડાના આ વીડિયોને આશરે સાડા ત્રણ લાખ વાર જોવાયું છે. 
 
બૉલીવુડ્ એક્ટ્રેસ મલાઈકા અરોડાએ આ વીડિયોની સાથે લખ્યું છે. યોગ જીવન શૈલી છે જે તમને પ્રેરિત કરે છે. તમને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ બનાવે છે અને તમારામાં ખુશીઓનો સંચાર કરે છે. આશા કરું છુ કે સ્વસ્થ અને ખુશીઓ ભરી જીવન શૈલી માટે પ્રેરિત કરી શકીશ. જલ્દી જ ડિજિટલ સ્પેસ કઈક પણ શાનદાર વસ્તુ આવે છે. આ રીતે મલાઈકા અરોડાએ તેમના ફેંસ માટે જાહેરાત કરી છે. તે જલ્દી જ ફિટનેસને લઈને કઈક બીજી વસ્તુ લઈને આવશે. 
મલાઈકા અરોડા આ દિવસો અર્જુન કપૂરની સાથે તેમની મિત્રને લઈને ચર્ચામાં છે. પાછલા દિવસો અર્જુન અને મલાઈકાને લઈને કઈક ખબર સામે આવી હતી. પણ અર્જુન કપૂર અને મલાઈકા અરોડાએ આધિકારિક રૂપથી અત્યારે સુધી કઈક પણ નહી કીધું છે. પણ હમેશા બન્ને એક સાથે ફોટો સોશિયલ મીડિયા પર વાયર્લ થતી રહે છે.