શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (13:07 IST)

સમુદ્રમાં બિકની પહેરી ગજબ કરી રહી છે કિમ કરદાશિયા, હોટ ફોટા

Kim Kardashian
કિમ કરદાશિયાંના હુસ્નના ચર્ચા ચારે બાજુ છે. મશહૂર મૉડલ અને રિયલિટી ટીવી સ્ટાર કિમ તેમની હોટ ફોટોજ સોશિયલ મીડિયા પર શેયર કરી ફેંસની વચ્ચે હળચળ મચાવી નાખી છે. 
તાજેતરમાં જ કિમએ પાણીમાં આગ લગાવી. પિંક કલરની બિકનીમાં તે સમુદ્ર કાંઠે મસ્તી કરતી નજર આવી રહી છે. 
તેમની આ ફોટા લોકોને મદહોશ કરી નાખે છે અને તેમની હૉટનેસ દિવસો દિવસ વધતી જઈ રહી છે. 
કિમએ ફેંસને તેમની હૉટ ફોટા ખૂબ પસંદ આવે છે અને તે તેને ખૂબ શેયર કરે છે.